લોક ડાઉન લંબાય તો ......આવી જ રીતે છૂટ છાટો સાથે....હજુ સુધી તો આ મહામારી જાય એમ લાગતું નથી...આ ૨૦ નું વરસ એમ જ જવાનું...એમ તો ભારતમાં અસર નહિવત રહેશે એમ માનતા હતા...અને ગરમીમાં ટ જતો રહેશે એમ મનાતું હતું..પણ બધી માન્યતાઓ ખોટી પડી રહી છે....હકીકત એ છે કે કોરોનાના કેસો ખતરનાક રીતે વધી રહ્યા છે અને મૃત્યુ દર પણ ....એ પણ આ ગરમીમાં...