Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈની ચાહવાથી તે આપણું નથી થઈ જતું
બસ હૃદયમાં આદર હોવો જોઈએ.. Bindu A.
કોઈના હૃદયમાં અમસ્તુ જ સ્થાન નથી મળતું
તેના માટે લાગણીનું સિંચન હોવું જોઈએ..
પ્રેમ એટલે સર્વસ્વ પ્રાપ્ત કરવું નહીં
પરંતુ, પ્રેમ એટલે સમર્પણ....

Gujarati Blog by Bindu : 111410649
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now