કોફી
મને યાદ નથી મે કયારે તારો પહેલો સ્વાદ માણીયો....
મને એ પણ યાદ નથી મે તને પહેલી વાર તને જોઈ...
પણ હવે વધતી ઉમરે ધીમે ધીમે તું યાદ આવવા લાગી છે...
ભીના હોઠ ઉપર તારી પહેલી ચૂસતી જાણે આખા શરીર માં દોડતી હોય....
મે તને નથી પીધી મારી કાવ્યરચના ઓ સાથે...
પણ મને લાગે છે તું જ છે મારી કવિતા....
મિત્ર ના પરિવાર ની સાથે હું તારો સ્વાદ માણી ને પરિચય જાણીયા કરતો....
મને લાગતું એકાત, લાગણી , સંવાદ, બધેજ કોફી લાગતી....
હુ જાણે તારો 56 સ્વાદ નો ધણી ....
પવન ના સુસવાટા અને દરિયો ની લહરો સાથે રચી મે કવિતા....
હું પીતો કપ ખાલી કરવા અને તું વારંવાર કપ ભરીયા કરે...
હું તને આખો દિવસ માણીયા કરું તને હું માણીયા કરું....
લેખક
hardik