Gujarati Quote in Poem by હિરેન

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કિંમત

ચાંદની સમ શીતળ શબ્દ ની કિંમત છે,
જ્યાં રણ સરીખુ તપતુ મુજ મન છે,

અહીં તો ચોમેર શબ્દોનાં દાવાનળ છે,
ચાલ જોવા દુનિયામાં શબ્દો ના ખેલ,
શબ્દ કોના બાળ તુજ નેે કોના ઠારે છે!!

બધી બાજી છે શબ્દની અહીં સમજે તે જીતે છે,
બાકી ચૂકવે છે કિંમત જીંદગી આખી જે હારે છે.

અહીં શબ્દોના જખમ તો ઊંડા લાગ્યા છે ,
ચાલ દુનિયામાં જોવા હિરેન ખબરતો પડે,
કોણ ઉભા નમક લઇને ને કોણ મલમ લઇને!!

Gujarati Poem by હિરેન : 111410570
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now