આખી જાન રાતવસો રહિ અને કોઇને કાઇ જાનહાની નો થઇ,અને સુખે થી રાજને દિકરીને વળાવી અને રાજને કવિરાજ નો ફરી આભાર માન્યો,
રાજન આપની મહેમાન ગતી એ મારા જીવન ની મોટી કમાણી છે અને એની કોઇ કિંમત લગાડિ ના શકે,
જયપુર રાજ્ય ઘન્યતા અનુભવશે કે તમારા પ્રજાપ્રેમી રાજન ની દિકરી એ અમારા રાજ્ય રાજકુમારી બની,
anyone tell me what is the morals of this story....????
#કિંમત