#કિંમત
રોટી ની કિંમત કોઈ ભૂખ્યા ને પૂછો , જે ભૂખ્યું છે અેના માટે તો દુનિયા ની તમામ સંપત્તિ કરતાં રોટી અનમોલ છે પરંતુ અત્યારે ગરીબ ને કોઈ રોટી પણ અેમ જ દાન નથી કરતું સાહેબ સામે અેની કિંમત વસૂલવામાં આવે છે ખાવાનું આપતા ફોટા પાડવામાં આવે છે . અમીર માટે મામૂલી ગણાતી રોટી ની કિંમત ગરીબ પોતાના સ્વાભિમાન થી ચૂકવે છે.