વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે . . '
પણ સમય આવે ત્યારે . .
' એવું એક હોવું જરૂરી છે . . . . '
જે . . . . દિલ થી કહે . .
' ચિંતા ન કર યાર હું છું ને . .
' આસું ની કિંમત ન હોય વાલા પણ . . . . .
' જે ખરા સમયે લૂછી જાય , ' તેની કિંમત જરૂર હોય છે . . .
#કિંમત #matrubharti #cost