Gujarati Quote in Quotes by Jaygondaliya

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કૃષ્ણ એટલે પ્રેમ ની જીવન ગાથા
કૃષ્ણ એટલે હૃદય માં જન્મેલી લાગણી નો દરિયો
કૃષ્ણ એટલે સાચી મિત્રતા નું ઉદાહરણ
કૃષ્ણ એટલે હૃદય ની આંખો માંથી નીકળ્યો આંસુ
કૃષ્ણ એટલે બધા થી અલગ પોતામાં મસ્ત
કૃષ્ણ એટલે વાંસળી નો મધુર સુર
કૃષ્ણ એટલે તેમના નામ આગળ રાધા હોય
કૃષ્ણ એટલે પ્રેમ નામની શરૂઆત
કૃષ્ણ એટલે બધા ના હૃદય નો નટખટ ભગવાન

Gujarati Quotes by Jaygondaliya : 111410331
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now