એક‌ જ‌ વસ્તુની કિંમત દરેક વ્યક્તિ માટે જુદી જુદી હોય છે,
કોઇક ‌માટે‌ તેની કિંમત શૂન્ય તો કોઇક ‌માટે‌ અનમોલ છે.
પણ લગભગ બધા તેની કિંમત તેને ગુમાવ્યા વગર સમજી નથી શકતા...
#Cost

Gujarati Thought by Anny : 111410321

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now