સપનાની એક અલગ દુનિયા હોય છે. જ્યારે મનુષ્ય ગાઢ નિદ્રામાં હોય છે ત્યારે સપના તેને ભવિષ્યમાં થનારી શુભ-અશુભ ઘટનાઓથી અવગત કરાવે છે. કોઈ વાર સપનુ એટલુ ભયંકર હોય છે કે ઊંઘ ઊડી જાય છે. એવા સપના કોઈ ભયંકર વિપત્તિ તરફ સંકેત કરે છે. એવા જ કેટલાક અશુભ સપનાની જાણકારી નીચે આપવામાં આવી છે...
-જો સપનામાં તમે પોતે યાત્રા ઉપર જતા દેખાઓ તો યાત્રા ટાળી દો, કારણ કે યાત્રામાં તમારી મૃત્યુ થઈ શકે છે.
-જો સપનામાં શરીરનું કોઈ અંગ કપાયેલ જોવા મળે તો નજીકના ભવિષ્યમાં જ તેના કોઈ પરિજનનું મૃત્યુ અવશ્યસંભી હોય છે.
-જો કોઈ સ્ત્રી સપનામાં પોતાને ટાલા-ટકું જુવે તો તેને ગરીબીનો સામનો કરવો પડી શકે છે.
-જો કોઈ વેપારીઓ સપનામાં પોતાને દેવાળિયો ઘોષિત તો ઝડપથી તેનો વ્યવસાય ચોપટ થઈ જાય છે.
-જે વ્યક્તિ સપનામાં કોઈ ક્રુદ્ધ સાંડ તેની પાછળ દોડી રહ્યો હોય તો તેને સંકટોનો સામનો કરવો પડી શકે છે.
-જે વ્યક્તિ સપનામાં કાગડા જુવે છે તેને ઝડપથી કોઈના મૃત્યુના સમાચાર મળી શકે છે.
-જો કોઈ વ્યક્તિને કોઈ મહિલાની સાથે શારીરિક સંબંધ બનાવતા જુવે તો તેને બીમારીઓ ભોગવવી પડી શકે છે.
-જે વ્યક્તિ સપનામાં તાબૂદમાં મુર્દા જુવે છે તે નજીકના જ ભવિષ્યમાં દુર્ઘટનાનો શિકાર થઈ જાય છે.
-જે વ્યક્તિ પોતાને સપનામાં નિર્વસ્ત્ર જુએ છે તેને અપમાન, આર્થિક સંકટ અને વેપારમાં નુકસાન વગેરે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
-જો કોઈ સ્ત્રીને સપનામાં બાળકો રોતા જોવા મળે તો તેને સમજવું જોઈએ કે તમારા પતિ કોઈ બીજી મહિલા સાથે સંબંધ છે.
-સપનામાં જો કોઈ સ્ત્રી નાચતી જોવા મળે તો તેના પ્રેમી કે પ્રેમીકા સાથે સંબંધ વિચ્છેદ થઈ જાય છે.
-જો સપનામાં પોતાને હંસતો કે નાચતો જુઓ તો તેની હત્યા થઈ જાય છે કે પછી કોઈ કારણે કારાવાસ ભોગવવો પડે છે.