#કિંમત
શું કિંમત ?
ભુખ્યા માટે ભોજન ની શું કિંમત?
જમ્યા પછી ભોજન ની શું કિંમત?
તરસ્યાં માટે પાણી ની શું કિંમત ?
પાણી પીધા પછી તરસ ની શું કિમત?
સમજો માના પ્રેમ ની કિંમત.
દુર જાવ તો વઘારે મારી હિંમત.
ને નજીક રહું તો કરેછે મારી કિંમત.
મા તારા પ્રેમ ની નથી કોઈ કિંમત.
મા તારી શું હિંમત ?
મા તારા પ્રેમ ની નથી કોય કિંમત.