આજે દરેક વ્યક્તિ ઘર માં છે ત્યારે દરેક ને પોતાના મિત્રો ,પ્રેમી કે પ્રેમિકા ,ઓફિસ ,સ્કૂલ ,કોલેજ ,સંબંધો ,ની કિંમત સમજાય છે.
ઘર માં આખો દિવસ કામ કરતી પતિ ને પત્ની ની કિંમત સમજાય છે.
કર્મચારી વર્ગ ને કામ ની કિંમત સમજાય છે.
વિદ્યાર્થી ને ભણતર ની કિંમત સમજાય છે.
માણસ ને માણસ ની કિંમત સમજાય છે.
ભૂખ્યા ને ભોજન ની કિંમત સમજાય છે.
જીવન કેટલું મહત્વનું છે તે એક બીમાર વ્યક્તિ ને સમજાય છે.
#કિંમત