Gujarati Quote in Motivational by Mehul Dusane

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરિવાર ની કિંમત ત્યારે સમજાય જયારે માણસ એકલો થઇ જાય છે
પ્રેમ ની કિંમત ત્યારે સમજાય જયારે માણસ દગો કરે છે.
દોસ્તી ની કિંમત ત્યારે સમજાય જયારે દોસ્ત ની જરૂર હોય છે.
સમય ની કિંમત ત્યારે સમજાય જયારે સમય નીકળી ગયો હોય છે.

#કિંમત

Gujarati Motivational by Mehul Dusane : 111410160
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now