#કિંમત
કોઈ ધનવાન વ્યક્તિ પોતાના બાળકો માટે વસ્તું લાવે છે. અને બાળક ને જોતું હોય તે તૈયાર મળી રહે છે. તેને જે જોઈયે તે હાજર જ હોય ત્યારે તેને એ વસ્તું ની કિંમત નહી સમજાય. તેનાં માટે તે ખાલી મામુલી વસ્તું છે. બીજી કોઈ કિંમત નથી તેનાં માટે તે વસ્તું ની કારણ તેને વગર માંગે મળી જતું હોય છે.
પણ જો કોઈ ગરીબ વ્યક્તિ નાં બાળકો ને વસ્તું જોતી હોય છે. અને તે મેહનત કરી મેળવેલી હસે તો તેને એ સંભાળી ને રાખશે. તેને ખબર હોય તે વસ્તું ની કિંમત.