દરેક વસ્તુને કિંમતમાં જ ન આંકવી કયારેક તેના મુલ્યો પણ તપાસી જોવા કેમ કે અમુક વસ્તુ ઓછી કિંમતની હોવા છતા મુલ્યવાન હોય છે એનુ કારણ છે કે એ આજકાલની વધુ કિંમત વાળી સ્પર્ધામા સામેલ નથી હોતી તેનુ તો એક આગવુ જ અસ્તિત્વ હોય છે જે આ કિંમતી શબ્દથી બહુ પર હોય છે. _Rashmi
#કિંમત