તું અને હું
તું કરે વ્હેમ
હું કરૂ રહેમ
તું કરે ગુસ્સો
હું કરું પ્રેમ
તું કરે હષૅ
હું કરું શોક
તું કરે સ્નેહ
હું કરું વહાલ
તું છે મારો તડકો
હું છું તારો પડછાયો
તું છે નાવ
હું છું તારો તારણહાર
તું છે મારી કવિતા
હું છું તારો કાવ્યપઠન
બસ હું અને તું છીએ
બાકી નથી હવે કોઈ
લેખક
hardik