જનનીનો ખોળો ખૂંદ્યો, એમાં શરમ શાની?
માધવની સન્મુખ ખૂંદ્યો, એમાં શરમ શાની?
કારેલાં કડવાં પણ ગુણ મીઠા:
માણસની પળોજણમાં સો અવગુણ મેં દીઠા.
પ્રેમની કિંમત માત્ર ગુલાબના ફૂલથી ના અંકાય;
પ્રેમને સમજવા લાંબી મજલ કાપવી પડે!
દ્રષ્ટિ કરું જ્યાં ખીલી વસંત આજ!
ફોરમ પ્રસરી બધે ખીલી વસંત આજ!
આજ નયનોનાં દ્વાર ખોલું ખીલું વસંતમાં!
આજ હૃદય કમળ ખોલું ખીલું વસંતમાં!
#કિંમત