પ્રેમ ના કર
મુજ ને ભરપુર પ્રેમ ના આપ્યા
કર❣️
કદાચ મારા થી તું હંમેશા માટે દૂર થઈ જઈશ તો??😢
મુજ સંગ લાગણી સભર શણ ના વિતાવ્યાં કર
કદાચ મારા થી તું હંમેશા માટે વિખૂટો પડી જઈશ તો???😟
તું નારાજ હોઉ તો મનાવી લવું છે પણ એમ ના મનાવ્યાં કર
કદાચ હું નારાજ હોઉં ને તું સાથે ના હોય તો??🤔
એકમેક ને પામવા ની તું ઇચ્છા ના કર્યા કર
કદાચ કાલે તું મારા હાથ ની રેખાઓ માં ના હોઇશ તો??🧐❣️❣️