Gujarati Quote in Blog by संजय कुमार दवे

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"હર હર મહાદેવ!"
"જય જય પરશુરામ!"
अग्रतः चतुरो वेदाः पृष्ठतः सशरं धनुः।
इदं ब्राह्मं इदं क्षात्रं शापादपि शरादपि॥
જેમને ચાર વેદો કંઠસ્થ છે તેવા વિષ્ણુભગવાનના છઠ્ઠા અવતાર અને ભુદેવોના આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની જન્મજયંતીની ઘરમાં રહી ઉજવણી કરીએ અને બ્રહ્મસમાજની એકતા પ્રદર્શિત કરીએ.

Gujarati Blog by संजय कुमार दवे : 111409703
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now