કિંમત
મૂલ્ય અને ભાવ
દરેક વસ્તુના હોય છે!
અમૂલ્ય તો
એક માત્ર પ્રેમ હોય છે.
તે પ્રેમ ફકત
પ્રિયતમા નો જ
નથી હોતો!
માતા પિતાનો
ભાઈ બહેન
પિતા પુત્ર કે પુત્રી
ભાઈ ભાઈ
માતા પુત્રી કે પુત્ર
નો હોય ને!?
લોક ડાઉન બહુ કિંમતી છે,
લોક ડાઉન માં
આવા ઘણા પ્રેમ
ઉજાગર થયા છે!
#કિંમત