કાશ,કોઈ એવો પણ કેમેરો આવતો હોત તો કદાચ આપણાં અંદર ના જજબાત ની પણ સેલ્ફી લઇ શકતા હોત તો કેટલું સારું હોત, બીજી કોઈ વ્યક્તિ ભલે એને જોઈ શકે કે ના જોઈ શકે પણ આપણી મન ગમતી તો એને જોઈ જ શકે ને એ જજબાત થી ભરેલી શેલ્ફી ને અને આપણા જજબાત ને પણ કદાચ મહેસૂસ કરી શકે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ