વડીલો દ્વારા સંબંધો ની વચે જોડવા માં આવતો લાગણી ભર્યો સેતુ મા વાપરવા આવતી વાતો ને સંબંધિત રૂપી તગારા માં સમાવી સકાય.
દા.ત.
1. લગ્નની વેળા એ વડીલો દ્વારા બોલવા માં આવે છે કે ચાલો લજ્ઞ સંબંધિત થોડી ચર્ચા કરિયે.
2. પરીક્ષા સમયે શિક્ષક દ્વારા કહેવામાં આવે છે કે ચાલો પરીક્ષા સંબંધિત થોડી પ્રિપરેસન કરી લઇએ.
............
#સંબંધિત