ન થાઉં તારો સફળપ્રેમ તોય ભલે
પણ તારા પ્રિય પુસ્તકમાં
પાના ના બદલાય એ માટેની
દોર થાઉં તોય ભલે
જેથી અટકી જયાં તારી વાર્તા
જ ત્યાં પ્રારબ્ધ થાય તોય ભલે
વાર્તા ભલે આગળ વધે કે નવધે
હું એ પાને પૂરો થાઉં તો પણ ભલે
હું ભલે પુસ્તક નો દોર પણ
તારા પુસ્તક મારા માટે જીવનદોર ભલે
#matrubharti