#સંબંધિત
તારે મારે પ્રીત સે ઘાયલ તારે મારે પ્રીત છે,
આ બધો આવતા જાતા નો નેણો લાગ્યો અરજણિયા,
ચાંદો ઉગ્યો ચોક માં ઘાયલ ચાંદો ઉગ્યો ચોક માં...
આ લોકગીત નો ભાવાર્થ -
કે કોઈ પણ વ્યક્તિ ને વૃદ્ધ થયાં પછી મોહ માયા છોડી દેવી પળે,
"ચાંદો ઉગ્યો ચોક માં"એટલે કે માથા માં સફેદ વાળ આવી જવા,
"જાપે તારી ઝુંપડી ઘાયલ"એટલે કે તારા મોટા બંગલા એ તારું ઘર નથી ખાલી શમશાન જ તારું ઘર છે,
આ મારો ભાઈ ,આ મારી બેન, આ મારો પતિ ,આ મારી પત્ની , આ મારા પિતા ,આ મારી માતા આ બધા સપના જેવા સંસાર ના "સબંધો" છે, "આ બધો આવતા જાતાં નો નેણો લાગ્યો અરજણિયા. "
-કાનો