Gujarati Quote in Poem by Smit Patel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

✴️રાત✴️

🌜જિંદગીના કઈ કેટલાય બોજ રોઈ રોઈને હળવા કરાવે છે રાત🌜,

🌜મથુરાથી ગોકુળની યાત્રાનો વિકટ પથ પણ પાર કરાવે છે રાત🌜,

🌜થઈ જાય પ્રેમ સાચુકલો કોઈથી તો અનોખુ જાગરણ કરાવે છે રાત🌜,

🌜આવી જાય અમાસનું અંધારું જીવનમાં તો ખુદ સાથે પરિચય કરાવે છે રાત🌜.

Gujarati Poem by Smit Patel : 111409377
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now