Gujarati Quote in Jokes by Vivek Vaghasiya

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોના પહેલા આપણી મહાન સ્ત્રીઓ💁‍♀️

શાકભાજી વાળા ને એવું નાખિયું ને તેવું નાખિયું આ સારું છે આ નાખ લે આ આપીયું ઈ નાખ તું નય નાખતો હું વીણી ને નાખીશ

કોરોના કેસ આવીયા પછી🙅‍♀️

શાકભાજી વાળા ભાઈ જે આપે એ પ્રસાદ 🙏સમજી ને ચુપચાપ લય લે🤣


શાકભાજી વાળા નો ખોફ ☠️

Gujarati Jokes by Vivek Vaghasiya : 111409372
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now