Gujarati Quote in Thought by Reshma Kazi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Belong

શહેરની હવાઓથી થઈ ગઈ છું સંબંધિત,
કોંક્રીન્ટની દીવાલોને થઈ ગઈ છું આધીન,
Reshma Kazi
છતાં વસે છે મારા વતનનો ધબકાર હૃદયમાં,
થોડા માઈલો દૂર ગઈ છું..બસ એટલી જ છે વાત,
પણ સદા જોડાઈને રહી છું મારા વતન.. મારા ગામને.

Gujarati Thought by Reshma Kazi : 111409229
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now