સાવધાન..
ATM માં જતા પહેલા...!
કારણકે તમને કોરોના થઇ શકેછે જો તમે માસ્ક પહેર્યા વગર અથવા હેન્ડ ગ્લોઝ પહેર્યા વગર ગયા તો...
તમે જયારે એ ટી એમ માં જઇને મશીન ઉપરના કિ બોર્ડનો ઉપયોગ કરો છો તો તેની ઉપર કોરોનાના જીવતા જીવાણું ચોંટેલા હોય શકેછે...
ઠંડા એંસી એ ટી એમમાં કોરોના વાઇરસ ફરતા પણ હોય શકેછે...
માટે જ માસ્ક, ને હેન્ડ ગ્લોઝ પહેરીને ને અંદર દાખલ થાવ...👍
જેટલી વધુ સાવચેતી એટલી વધુ આપણી સલામતી.