રહી જો ડાળીઓ તો,
પાંદડા પણ આવશે...
આ દિવસો ખરાબ છે તો ,
સારા પણ આવશે...
વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું...!
આઈ સી યુ માં રહેવા કરતાં,
ઘરમાં રહેવું સારું...!
જીંદગીથી હાથ ધોવા કરતાં, સાબુથી હાથ ધોવા સારા...!
માટે જ નિશબ્દ પ્રેમ થી ,
તમને મળવું જરૂરી નથી...
તમારું હોવું અત્યંત મહત્વપૂર્ણ છે.
- એક કવિ