#સંબંધિત
સંબંધિત કોઈ ને કોઈ વાત કોઈ ને કોઈ સાથે સંબંધી હોય છે. પછી તે કોઈ એક સજીવ હોય કે નિર્જીવ પણ તેનુ જોડાણ માણસ સાથે હોય છે.
પછી તે 💐 હોય તો તે માણસ ને સુંગધ આપી માણસ ને ખુશ કરી દે છે.
અથવા 🍉 હોય તો માણસ ની ભુખ ને સંતોષ આપી માણસ ને ખુશ કરે છે.
અથવા કોઈ 🐘🦆🐪🐕 માણસ ની મદદ કરી માણસ ખુશી આપે છે.
આવી જ રીતે આપણે એક બીજ સાથે જોડાયેલા છીએ.માતા પિતા, ભાઈ બહેન, મિત્રો, પડોશી, કે કોઈ સંબંધી અને આપણે તેમાં થી ખુશી કેવી રીતે મેળવવી એ આપડા પર આધારિત હોય છે. ☺️☺️☺️