આપણા સંબંધિત ચર્ચા થવા લાગી છે.
જાણભેદુ સંબંધિત ચર્ચા થવા લાગી છે.
આપણા મિલન માટે ઉત્સુક છે જમાનો,
લગ્ન સંબંધિત ચર્ચા પણ થવા લાગી છે.
પોતાની સંબંધિત વાતો છુપાવતા રહ્યા,
ગામ આખાની જાણવાની તાલાવેલી છે.
ન હોય ત્યાંથી જોડે આ સંબંધિત શબ્દ,
અનેક એક તકલીફો આમ ભોગવેલી છે.
#સંબંધિત