કોફી આવે કે ગ્રીન ટી કે પછી બોનેબીટા..
આ બધા ફિકા છે ચા ની પ્યાલી આગળ...
ભારતીયો માટે તો ચા સાથે સંબંધિત સવાર ની વાત જ કાઈ ઓર હોય છે...
ચા ની એક ચૂસકી લેતા સાથે દિમાગ ખુલે છે..અને શબ્દો સરી પડે...વાહ! મજા આવી ગઈ...
કેમ સાચું ને...for ચા lover..
#સંબંધિત