સંબંધિત /આજે વિષય ગંભીર એ છે અને સરળ એ છે. કારણ દરેક વ્યક્તિ ને માર્ગદર્શન. અનુભવ. અને સલાહ સૂચન ભિન્ન ભિન્ન હોય છે દા.ત. કારોના (વિચારવું તમારે જ છે )આજ ના દરેક લખાણ પણ આવી જાયઃ આજે મને ભણતર સંબંધિત અફસોસ થાય છે જો હું ડોક્ટર હોત તો મારા દેશ બંધુ ને આજ ના સંજોગ સંબંધિત સેવા કરી શકાય હોત. પણ હું ધર માં રહી ને દેશ ની સેવા સંબંધિત કામ કરી રહ્યો છું.
#સંબંધિત