Gujarati Quote in Motivational by Ravi Lakhtariya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હવે મિત્ર આપણે એક રમત કરીએ
હું એક રજુઆત કરીશ શબ્દોમાં
તમારે પણ એ જ રજુઆત
એ જ અથૅ સાથે ‌કરો

અને સારા શબ્દો ની રજૂઆત ને હું
મારા ઈન્સ્ટાગ્રામ પેજ પર @lalyo_007 પર મુકીશ....

જોકે અહી કોઇને ફીચર કે શોટ આઉટની જરૂર નથી....પણ મજા આવે એના માટે ‌..

તો કમેન્ટ કરશો


"સંબંધો તો જ બને અને તો જ ‌સચવાય
જો બે માં ત્રીજો ન આવે"


હવે એક રજૂઆત મે કરી....

આ તકલીફમાં સૌથી વધુ એવા લોકો છે જેના જીવનમાં કોઇ ત્રીજું છે...

આજના સમાજમાં સૌથી વધુ પડતી ફિલ્મ આના પર બને છે
જ્યાં એક પતિ-પત્ની વચ્ચે કોઇ ત્રીજું આવે....
ઘણી વખત પતિને કોઈ સ્ત્રી મિત્ર હોય અને પત્ની ને પુરુષ.....


એવું નથી હોતું કે ત્રીજી વ્યક્તિ સાથે પ્રેમ જ હોય....પણ બે ની વાત ત્રીજા સુધી જાય.....

અને શંકા નો જ્ન્મ થાય

હવે તમે રજુઆત કરો....

Gujarati Motivational by Ravi Lakhtariya : 111408807
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now