Prem_222:
હું હમેશા માટે લખતો રહીશ, જે તારા નઈ પરંતુ માત્રને માત્ર આપણા પ્રેમ સંબંધિત જ હશે.
હું હમેશાં જીવાતો રહીશ, જે તારા નઈ પરંતુ માત્રને માત્ર આપણા પ્રેમ સંબંધિત જ હશે.
હું હમેશાં સ્વપ્નમાં રહીશ, જે તારા નઈ પરંતુ માત્રને માત્ર આપણા પ્રેમ સંબંધિત જ હશે.
મને હમેશાં પસ્તાવો રહેશે, જે તારા નઈ પરંતુ માત્રને માત્ર આપણા પ્રેમ સંબંધિત જ હશે.
હું હમેશાં સેવા મા રહીશ, જે તારા નઈ પરંતુ માત્રને માત્ર આપણા પ્રેમ સંબંધિત જ હશે.
હું હમેશાં મનોમંથન માં રહીશ, જે તારા નઈ પરંતુ માત્રને માત્ર આપણા પ્રેમ સંબંધિત જ હશે.
#સંબંધિત