Gujarati Quote in Romance by Ravina

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંધારી રાત
તારાથી ઝગમગે
આખું આકાશ
મનગમતો સાથ
પરોવી હાથો માં હાથ
રચાય છે નવી કહાની
પ્રેમની નવી દાસ્તાન
સાક્ષી બનશે કુદરત
એજ તારાઓથી
ભરાશે માંગ
આંખોથી આપ્યા
વચનો હજાર
નિભાવીશું આ સાથ
પ્રેમના એ પાગલ હૃદય
બીજું કોઈ નહિ પણ
હુ ને તું.

#હુ ને તું

Gujarati Romance by Ravina : 111408398
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now