Gujarati Quote in Thought by Twinkle chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં કોઈ પણ કાર્ય કરો,
પછી એ કાર્ય નાનું હોય કે મોટું એ મહત્વ નું નથી,

પણ,

કાર્ય પરિણામલક્ષી હોવું ખૂબ જરૂરી છે,

કેમ કે,

પરિણામલક્ષી કાર્ય જ જીવન માં પ્રગતિ નો માગૅ કંડારવામાં મદદરૂપ થઇ શકે છે.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

કેશર કુંજ

Gujarati Thought by Twinkle chavda : 111408254
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now