સમય, સંજોગ અને પરિસ્થિતિ (નસીબ) આગળ ભલ ભલા લાચાર જ હોય છે.
પછી,ભલે આપની પાસે દુનિયા ની સૌથી શ્રેષ્ઠ,અધતન સુવિધાઓ પણ જો કદાચ હોય કે દુનિયા ની સૌથી શ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત શાળા,મહાશાળા કે વિશ્વવિદ્યાલય ની ઉચ્ચ શિક્ષણ ની લાયકાત ધરાવતા હોય તેમજ ગમે એટલા બુદ્ધિશાળી કે પ્રતિભાશાળી હોય તો પણ કે કારકિર્દીમાં કોઈ ઉચ્ચ હોદ્દો પણ જો ધરાવતા હોય કે અંગત જીવન પણ સફળ હોય તો પણ
'નસીબ' આગળ સૌ કોઈ પાણી જ ભરે ને ઝુકવુ જ પડે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ