આ જન્મ માં પુસ્તક પ્રેમી ના બન્યા તો શું બન્યા ...
પુસ્તક એટલે મારી દ્રષ્ટીએ એક વિચારબોંબ...માણસ ને અંદર થી વલોવી નાંખવા માટે ની એક વિચાર ઝરણી ...પુસ્તક એટલે એક એવો Heart-Surgeon કે જે કોઈ પણ જાત ની વાઢકાપ વિના માથું બદલી શકે... પરિવર્તન નાં પરિવ્રાજક એવા પુસ્તકો થી સજ્જ વિચારક્યારો એટલે ઘર નો Bookshelf...
વિશ્વ પુસ્તક દિવસ ની શુભેચ્છા...💐
#જન્મ