Gujarati Quote in Blog by gopi patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#જન્મ .

😊જન્મ એટલે આલિંગન મમતાનું. .... ચહેરા ની પ્રતિમા વગર નું રહસ્ય એટલે જન્મ
😊ઈશ્વર ની અમૂલ્ય ભેટ એટલે જન્મ
😊કર્મ ની કમાણી એટલે જન્મ
,😊જનની ના પ્રથમ સુખ નો સમન્વય એટલે જન્મ
😊 પિતાની પૂર્ણતા ની નિશાની એટલે જન્મ
😊 એમાય મનુષ્ય જન્મ એટલે ઈશ્વર ની પ્રિય રમત જેમાં પોતાની મરજી મુજબ નચાવતા નાચ

😊 અંતિમ જન્મ એટલે યોની માંથી સ્મશાન સુધી નો સમય
રડવાથી શરૂઆત ને રડવાથી પૂર્ણતા ... નવો જન્મ એટલે આત્માનો અલંકાર

Gujarati Blog by gopi patel : 111408158
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now