સફળતા એ બીજુ કંઇજ નથી, પણ વ્યક્તિ ની મર્યાદિત વિચારધારા નો એક માત્ર ને માત્ર એક માપદંડ જ છે.એના થી વિશેષ કંઇજ નથી અને આપને એને આપણી આંતરિક ખુશી સાથે જોડી દઈએ છીએ.કેમ કે આપણે ને બાળપણ માં એવું જ શીખવાડવા મા આવ્યું છે કે સફળતા એટલે ખુશી બીજું કંઈ નહીં બસ જીવન માં કઇ પણ કરો કે ના કરો પણ સફળ થાવ અને સફળતા પ્રાપ્ત કરો બસ બીજુ કંઇ નહિ કરો તો ચાલશે પણ સફળ તો થઉં જ પડશે નહિતર તમારો માણસ નો અવતાર બેકાર જશે અને સફળતા જ મેળવો પછી એ ગમે તે ભોગે,
અને સફળતા વગર જીવન માં કંઇ જ નથી અને સફળતા વગર જીવન પણ અધૂરું છે. સફળતા એજ સાચું જીવન છે.
ઉઠતાં, બેઠતા,ખાતા, પીતા અને ઊંઘતા સફળતા જ સફળતા બીજુ કંઇજ ના હોવું જોઈએ કે ના જ હોઈ શકે લાઈફ મા,લાઈફ એટલે સફળતા અને સફળતા એટલે લાઈફ
અલાહ મિયાં વોટ્સ રોંગ વિથ યુ ઓલ?
આવું હોઈ શકે?
શું સફળ થવા માટે જ આ ધરતી પર જન્મ લીધો છે?
શું જીવન માં જે લોકો પ્રયત્ન તો ખૂબ કરે પણ ધરી સફળતા નથી મળતી તો શું એ લોકો કંઇ મારી જાય છે
જીવન મા અમુક કામ પોતાની ખુશી માટે પણ કરવા જોઈએ અને ખુશી એ કોઈ સફળતા ની મોહતાજ નથી દિલ ખુશ તો હમ ખુશ હમ ખુશ તો હમારે અપને ખુશ બાકી લોગ જાયે ભાડ મેં લોગો સે ક્યાં ડરના લોગ તો કહેંગે લોગો કા કામ હૈં કહેના હમ તો વહી કરેંગે મંજૂર એ ખુદા હોંગા
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ