જીવન માં ભૂલ કે ગુના ને જાહેર માં સ્વીકારવો એતો ઘણું ખરું સરળ છે,પણ એજ ભૂલ કે ગુના ને જાહેર માં કબૂલ કરવું એતો ઘણું ખરું મતલબ ઘણું ખરું કઠિન કામ છે અને કબૂલ કરવું કંઇ સામાન્ય વ્યક્તિ નું કામ પણ નથી કે નથી કોઈ દિલવાળા વ્યક્તિ નું પણ,
પણ કબૂલ કરવું એતો જીગર વાળી વ્યક્તિ નું કામ છે જે જીગર થી પોતાની ભૂલ કે ગુના ને કબૂલ કરે છે કેમ કે ભૂલ કે ગુનો લોકો દ્વારા સ્વીકાર કરાવડવા માં આવે છે.અને કબૂલ વ્યક્તિ પોતાના અંતર આત્મા થકી કરે છે.બસ આટલો જ ફરક છે જાહેર મા સ્વીકારવું અને કબૂલ કરવું.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ