મારા મત મુજબ,
જીવન માં સૌથી અઘરું કામ હોય તો, એક તો એજ કે બને એટલું સરળ બનવું કે સરળ રહેવું અને બીજુ એજ કે બને એટલી ધીરજ રાખવી આ બંને કામ બહુજ મતલબ બહુજ અઘરા કામ છે.
અને જે દિવસે વ્યક્તિ આ બંને કામ સરળાપૂર્વક અને ધીરજપૂર્વક પાર પાડી દીધા એ દિવસે વ્યક્તિ દુનિયા ના ભલ ભલા ઇતિહાસ બદલી દેશે.અને એ દિવસે એજ વ્યકિત ને દુનિયા ની કોઈ તાકાત ઇતિહાસ બદલાતા રોકી પણ નહિ શકે.
🙏🙏🙏🙏🙏
કેશર કુંજ