Gujarati Quote in Blog by Raju Ranipa

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુરતના અડાજણમાં રેહતા વિશ્વજીત મહેતા કહે છે કે મારી બે માં છે એક મને જન્મ આપનારી માં અને બીજી મારી દીકરી માં. જેને મને નવો જન્મ આપ્યો. તેઓ જણાવે છે કે ઓપરેશન સમયે ૧૦ લોકો લીવર આપવા તૈયાર હતા પરંતુ દીકરીએ જીદ કરી કે એ દિવસે તમારો જન્મ દિવસ છે અને તમને લીવર હું જ આપીશ. અને એ દિવસ તમારી જિંદગીનો સૌથી યાદગાર દિવસ બનાવીશ. ખુબજ ના પાડી છતાં એણે જ મને લીવર આપ્યું.

રાજુ રાણીપા

#જન્મ

Gujarati Blog by Raju Ranipa : 111408102
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now