Gujarati Quote in Blog by Aradhyaba

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માં ની કૂખે થી જન્મી
માં બનવા સૂધી ના સફર‌ મા
કેટલીય લાગણીઓ દબવાઈ ગઈ
કેટલીય માં ની કૂખે માં જ દફનાવાઈ ગઈ
કેટલીય આશા ઓ આંખ મા‌ આંસૂ બની વહી ગઈ.
કેટલીય જાણે કે હાસ્ય માં છુપાઈ ગઈ
કેટલીય ખોટા દબદબા માં દબાય ગઈ.
કેટલીય કોઈ ના આંગણા માં ખિલી ને કરમાઈ ગઈ.
કેટલીય જવાબદારી ના બોજ માં સચવાય ગઈ.
કેટલીય ખોટી લાગણી ની જાળ માં ફસાઈ ગઈ...@

Gujarati Blog by Aradhyaba : 111407970
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now