Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એને કહ્યું હતું કે આવતા જન્મમાં આપણે ચોક્કસ મળીશું,
પણ હું કહું છું.. આવતો જન્મ કોણે જોયો ?
મને ખબર નથી કે આવતો જન્મ કેવો હશે ? હું કોણ હોઈશ?
પણ હા આ જન્મમાં હું તને ઓળખું છું, તને પ્રેમ કરું છું,
અને આ જન્મમાં જ હું તને પામવાના પ્રયાસો કરતો રહીશ,
સમજુ છું આ જન્મમાં મુશ્કેલીઓની સાથે મજબૂરીઓ પણ ઘણી છે,
પણ જોજે તું ! એક દિવસ એવો જરૂર આવશે, જ્યારે આપણે સાથે હોઈશું,
મને વિશ્વાસ છે મારા નિઃસ્વાર્થ પ્રેમ ઉપર એ એક દિવસ જરૂર જીતશે!
અને આજ પ્રેમ તને મારી પાસે લઈને આવશે !
આટલા વર્ષોનો વિરહ, તારી જ પ્રીતિક્ષા, તારી જ કલ્પના કરી છે,
ઈશ્વર પણ છે સાક્ષી આપણા પ્રેમનો ! એ તો જાણે જ છે ને,
અને એ એટલો નિષ્ઠુર પણ નહીં હોય કે આપણને બન્નેને મળાવે નહિ !
મળીશું આપણે ! આ જન્મમાં જ ! જનમો જનમ માટે !!!

#કેપ્ટન @શ્યામ
#જન્મ

Gujarati Blog by Nirav Patel SHYAM : 111407957
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now