Gujarati Quote in Poem by Writer Dhaval Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*_પિતાની યાદ_*
________________

*આંખ*

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

_પિતાના શબ્દોની યાદથી દિલ રડવા લાગ્યું_,
જોઈ એવા દ્રશ્યોને,આંખથી આંસુ પણ સરી પડ્યાં.

_પિતાના મુખને જોઈ જીગર પણ ડરવા લાગ્યું_,
જોઈ એવા દ્રશ્યોને, આંખથી આંસુ પણ સરી પડ્યાં.

_મહેક હતી જેના ક્રોધમાં,સ્વપ્નમાં એ આવી ગયા_,
_પિતાને સ્વપ્ને જોતા,આંખથી આંસુ પણ સરી પડ્યાં_.

_હસતો ખીલતો આ, પપ્પાનો ચહેરો ફોટામાં લાગ્યો_
જોઈ એવા દ્રશ્યોને,આંખથી આંસુ પણ સરી પડ્યાં.

લડતા જઘડતા એ પ્રેમનો વરસાદ, રાત્રીના સપના થયાં,
ખરાબ સમયનાં દ્ર્શ્યો જોઈ, આંખથી આંસુ સરી પડ્યાં.

_પિતાના ચહેરાને જોવા, હૃદય જ બંધ થવા લાગ્યું_,
જોઈ એવા દ્રશ્યોને,આંખથી આંસુ પણ સરી પડ્યાં.

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

*_ધવલ રાવલ_*
TRUST *_ON_* GOD

Gujarati Poem by Writer Dhaval Raval : 111407896
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now