વાંચન એ એક અદ્ભુત શોખ છે. સારા પુસ્તકો આપણાં સારા મિત્ર બની શકે છે. અહીં મેં એક દીકરી ઉપર "પ્રિયાંશી" નામની સુંદર વાર્તા લખી મારા વિચારો આપ સૌ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વાર્તા વાંચીને કોમેન્ટ તેમજ લાઇક કરવા વિનંતિ, જેથી આનાથી પણ વધુ સુંદર વાર્તા હું લખી શકું તેમજ આપ સૌ સમક્ષ રજુ કરી શકું.