એક માતા બાળકને જન્મ આપતાની સાથે જ તેના સંતાન માટે બધું ત્યજવા તૈયાર થઈ જાય છે જેમ કે તેના કરિયરથી લઈને તેના પોતાના માટેના ટાઈમ સુધી પણ તે જ માતા માટે તે જ સંતાન મોટો થઈ એક ઘર ત્યજવા પણ તૈયાર નથી થતો અને ઘર વહેંચી વૃદ્ધાશ્રમમાં બેસાડી દે છે.
મિત્રો તમે આવું ક્યારેય ન કરશો.
DJC✌️
#જન્મ