મળી તક આ ભૂમિ પર જીવવાની મને,
મળ્યું એક દિશે પર્વત ને ત્રણ દિશે દરિયાનું રક્ષણ મને.
મળ્યા ઈશ્વર અલ્લાહ એક સાથે મને,
મળ્યું ઈસુ, ગુરૂ નાનક,બુધ્ધ, મહાવીર નું જ્ઞાન મને.
મળી રાજા-નવાબ,રાણી-બેગમ ની વિરતા મને,
મળ્યો ગાંધી, નહેરુ, સરદાર વગેરે સ્વાતંત્ર્ય વીરો નો જુસ્સો મને.
છે પાકુ આ પૂર્વ જનમના સત કર્મો નું ફળ કે મળ્યો જન્મ માં ભારતી ને ખોળે,
આવનાર ભવ ને પણ બનાવી લવ આટલા નસીબદાર જો મળે તક શહીદીની માં ભારતી ને ખોળે.
#જન્મ